Uncategorized

મહેસાણા ખાતે આવેલ અર્બન બેંક માં વિશ્વ યોગ દિવસે કાર્યક્રમ યોજાઈ ગયો.

મહેસાણા ખાતે આવેલ અર્બન બેંક માં વિશ્વ યોગ દિવસે કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બ્રહ્માકુમારી સરલાબેને તેમજ બ્રહ્માકુમારી ધાર બેને યોગ વિશેની સમજુતી આપી હતી તથા યોગાચાર્ય માલતી મનહરભાઈ પટેલે યોગાસનો કરાવી સૌને હળવાફૂલ બનાવ્યા હતા. આ પ્રસંગે બેંકના સ્થાપક ચેરમેન ચંદુભાઇ આઈ. પટેલ, ચેરમેન જી.કે.પટેલ, વાઇસ ચેરમેન કે.કે.પટેલ, એમ.ડી. ખોડાભાઇ પટેલ, ડિરેક્ટર નરસિંહભાઈ ટી પટેલ, બાબુભાઈ પટેલ, રામભાઈ પટેલ, સીઈઓ વિનુભાઈ પટેલ, બેંકના વકીલ મનહરભાઈ એમ પટેલ તથા મહેસાણા શહેરની તમામ શાખાઓના આસીસ્ટન્ટ જનરલ મેનેજર, બ્રાન્ચ મેનેજર, મેનેજર, અધિકારી અને કર્મચારી સહિત ૨૦૦ જેટલી આત્માઓએ લાભ લીધો.

#gallery-4 {
margin: auto;
}
#gallery-4 .gallery-item {
float: left;
margin-top: 10px;
text-align: center;
width: 33%;
}
#gallery-4 img {
border: 2px solid #cfcfcf;
}
#gallery-4 .gallery-caption {
margin-left: 0;
}
/* see gallery_shortcode() in wp-includes/media.php */

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહેસાણા નગરપાલિકા માં યોગાભ્યાસ કરાવતા બ્રહ્માકુમારી નિતાબેન અને બ્રહ્માકુમારી ગુંજન બેન. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઓફિસ સેક્રેટરી મિતેશભાઇ અને અન્ય કર્મચારીઓ મળી 45 આત્માઓએ લાભ લીધો હતો.

Source: BK Global News Feed

Comment here